Tossed Paneer Biryani.
You can cook Tossed Paneer Biryani using 9 ingredients and 3 steps. Here is how you cook it.
Ingredients of Tossed Paneer Biryani
- It's ૧ of ૧/૨ cup boiled બાસમતી રાઈસ.
- Prepare ૧ of bowl paneer ક્યૂબસ.
- You need of ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પિત્ઝા મસાલા અને પિત્ઝા sauce.
- You need ૧/૨ કપ of chopped કેરોટ.
- You need ૧/૨ કપ of chopped capsicum.
- It's ૨ tsp of તેલ.
- It's of મીઠું સ્વાદાનુસાર.
- You need ૧ tsp of લાલ મરચું પાવડર.
- You need ૧/૨ tsp of ગરમ મસાલો.
Tossed Paneer Biryani instructions
- સૌથી પેહલા ૧ કડાઈ માં તેલ ગરમ કરો. એમાં હિંગ નાખી ginger garlic paste નાખો. પછી તે ગોલ્ડન બ્રેઇન થાય ત્યાર બાદ carrot અને capsicum નાખી મિક્સ કરો. ઉપરથી મીઠું, મરચું પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. કડાઈ ઢાંકીને ૫-૭ min કૂક કરો..
- આ થાય ત્યાં સુધી ૧ bowl મા પનીર ક્યૂબેસ લઈ ઉપર થી ઓરેગાનો, ચીલી ફ્લેકસ, પિત્ઝા sauce અને પિત્ઝા મસાલા નાખી ઉપર થી કવર કરી બરાબર ટોસ કરો..
- હવે વેજિટેબલ કુક થઈ ગયા હસે. હવે તેમા boiled રાઈસ અને tossed Paneer નાખીને મિક્સ કરી લો. જરૂર મુજબ મીઠું અને લાલ મરચું પાવડર નાખો. અને ગરમ ગરમ સર્વ કરો. લો તૈયાર છે ફટાફટ tossed પનીર બિરયાની..